મેળાની મુલાકાત વિશે પર નિબંધ Visit to Fair Essay in Gujarati

મેળાની મુલાકાત વિશે પર નિબંધ Visit to Fair Essay in Gujarati: આપણા દેશમાં ધાર્મિક તહેવારોએ કે કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં કે નદીતટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળા ભરાય છે. મેળા એટલે મુક્ત રીતે હરવાફરવાનું અને મોજમજા માણવાનું સ્થળ . મેળા એટલે મિલન-મેળાપ. મેળાની મુલાકાત વિશે પર નિબંધ Visit to Fair Essay in … Read more

વિધાનસભામાં એક કલાક પર નિબંધ An Hour in the Assembly Essay in Gujarati

વિધાનસભામાં એક કલાક પર નિબંધ An Hour in the Assembly Essay in Gujarati: આપણા દેશમાં લોકશાહી શાસન છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દેશનું સંચાલન કરે છે. કેન્દ્રમાં લોકસભા અને રાજ્યોમાં વિધાનસભા હોય છે. વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે વિધાનસભાના અધ્યક્ષશ્રી તેનું સંચાલન કરે છે. વિધાનસભાગૃહમાં શાસકપક્ષ અને વિરોધપક્ષની બેઠકો અલગઅલગ રાખવામાં આવી હોય છે. મુલાકાતીઓને બેસવા … Read more

વૃદ્ધાશ્રમની મુલાકાતે પર નિબંધ Visit to an Old Age Home Essay in Gujarati

વૃદ્ધાશ્રમની મુલાકાતે પર નિબંધ Visit to an Old Age Home Essay in Gujarati: વૃદ્ધાશ્રમ વિશે મેં ઘણી વાતો સાંભળી હતી. પણ કદી વૃદ્ધાશ્રમ જોયું નહોતું. મેં વૃદ્ધાશ્રમ વિશે જાણ્યું ત્યારથી મને તેની મુલાકાત લેવાની ઈચ્છા થઈ હતી. કારણ કે મારે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના મનની વાત જાણવી હતી. મારા શહેરમાં ‘નિરાંત’ નામે એક વૃદ્ધાશ્રમ છે. અમારા … Read more

એક યાત્રાધામની મુલાકાતે પર નિબંધ Visit to Holy Place Essay in Gujarati

એક યાત્રાધામની મુલાકાતે પર નિબંધ Visit to Holy Place Essay in Gujarati: દર વરસે દિવાળીની રજાઓમાં અમે સહકુટુંબ પ્રવાસે જઈએ છીએ. આ રીતે અમે ઉત્તર ભારત, દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોના પ્રવાસો કર્યા છે. દરેક પ્રદેશમાં ઘણાં યાત્રાધામો હોય છે, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં ગૌરવશાળી યાત્રાધામ સોમનાથની મુલાકાત મને હંમેશાં યાદ રહેશે. એક યાત્રાધામની મુલાકાતે પર … Read more

એક સૌંદર્ય ધામ મુલાકાતે પર નિબંધ Visit to Beautiful Place Essay in Gujarati

એક સૌંદર્ય ધામ મુલાકાતે પર નિબંધ Visit to Beautiful Place Essay in Gujarati: “સોંદર્યો વેડફી દેતાં, ના ના સુંદરતા મળે; સૌદર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે.” – કલાપી દરેક માનવી સોંદર્યપ્રેમી હોય છે. ઉપાસંધ્યાના રંગો, બગીચામાં ખીલેલાં પુષ્પો, ચોમાસામાં હરિયાળા ઘાસથી મઢેલી ધરતી, ખેતરોમાં લહેરાતો લીલોછમ મોલ, પૂનમની રઢિયાળી રાત, બાળકનું મધુર સ્મિત વગેરેનું દર્શન … Read more

ગાડીના બીજા વર્ગની મુસાફરી પર નિબંધ Train another Coach Travel Essay in Gujarati

ગાડીના બીજા વર્ગની મુસાફરી પર નિબંધ Train another Coach Travel Essay in Gujarati: સમાજ વિલક્ષણ અને વૈવિધ્યપૂર્ણ જીવનપરંપરાઓ ધરાવનારા લોકોનો બનેલો છે. આ લોકોમાંના ઘણા થોડાક કલાકો માટે, ગાડીના બીજા વર્ગમાં મુસાફરીવેળા મળે છે. એમની સાથેના અનુભવો ખરેખર તો જીવનની કેળવણીનો પ્રવાસ બની રહે છે. ગાડીના બીજા વર્ગની મુસાફરી પર નિબંધ Train another Coach Travel … Read more

શ્રમ શિબિર પર નિબંધ Visit to Labour Camp Essay in Gujarati

શ્રમ શિબિર પર નિબંધ Visit to Labour Camp Essay in Gujarati: શરીર અને મનના સ્વાથ્ય માટે, તેમજ અન્ય કાર્યોની સિદ્ધિ માટે શ્રમનો મહિમા સૌ કોઈ જાણે છે. જો કે આજે શ્રમનો મહિમા ઘટ્યો છે – ખાસ કરીને ધનિકો, ભદ્રજનો, શિક્ષિતો તેમજ ગૃહિણીઓમાં શ્રમ પ્રત્યે અણગમો વધતો જાય છે. આ સૂત્રને દૂર કરવા શાળા-મહાશાળાઓમાં જીવનશિક્ષણના એક … Read more

મને બોલાવે મારું માદરે વતન પર નિબંધ Mane Bolave Maru Madare Vatan Essay in Gujarati

મને બોલાવે મારું માદરે વતન પર નિબંધ Mane Bolave Maru Madare Vatan Essay in Gujarati: ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. જન્મભૂમિ એટલે વતન, માતૃભૂમિ, માદરે વતન. મયો નદીની ગોદમાં વસેલું કાંકણપુર ગામ, એ મારું માદરે વતન છે. તે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલું છે. ગામની વસ્તી પાંચેક … Read more

રેલવે સ્ટેશન ની મુલાકાત પર નિબંધ Visit to Railway Station Essay in Gujarati

રેલવે સ્ટેશન ની મુલાકાત પર નિબંધ Visit to Railway Station Essay in Gujarati: રવિવારનો દિવસ હતો. મારા કાકા સપરિવાર મુંબઈથી અમદાવાદ આવવાના હતા. હું મારા પિતાજી સાથે કાકાને તેડવા સવારે સાત વાગ્યે સ્ટેશને પહોંચ્યો. અમદાવાદના વિશાળ રેલવે-સ્ટેશનની બહાર વાહનોની ખુબ ભીડ હતી. તેમાં રિશાઓ અને ટેક્સીઓ હારબંધ ઊભેલી હતી. સામે જ વિશાળ જગ્યામાં ખાનગી વાહનો … Read more

મેં નજરે જોયેલી એક દુર્ઘટના પર નિબંધ An accident I witnessed Essay in Gujarati

મેં નજરે જોયેલી એક દુર્ઘટના પર નિબંધ An accident I witnessed Essay in Gujarati: દિવાળી આવે છે ત્યારે મારી સમક્ષ મેં જોયેલી એક ભયંકર આગનું દશ્ય આજે પણ ખડું થઈ જાય છે. થોડાં વર્ષ પહેલાંની એક દિવાળીની આ વાત છે, ઘેરઘેર કોડિયાં પ્રગટાવવામાં આવ્યાં હતાં. ચારે બાજુ રોશનીનો ઝળહળાટ જોવા મળતો હતો. અમારસની એ કાજળઘેરી … Read more